Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રેલ્વેના પ્રશ્નો અંગે રજુઆત

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનની યાદી મુજબ તાજેતરમાં વે.રે. ના જનરલ મેનેજર શ્રી.એ.કે. ગુપ્તા રાજકોટ ડીવીઝનની મુલાકાતે આવેલા ત્યારે હોસ્પિટલ સેવામાં ડોકટરની સીએમપી તરીકે ભરતી કરવા, રેલ્વેના કર્મચારીઓના પરિવારજનોને લાયકાત મુજબ નોકરી આપવા સહિતના પ્રશ્ને રજુઆત કરવામાં આવેલ. આ તકે વે.રે. યુનિયનના પ્રતિનિધિઓ મુકેશભાઇ છાયા, નિખિલભાઇ જોષી, નરેશભાઇ ખટવાણી, રાજેશ મહેતા, અભિજીત શાહ, સતીષભાઇ ઓઝા, ભરત અજમેરા, સુધાકરભાઇ, જયેશભાઇ રાવલ, ભુવાભાઇ,  પાટડીયાભાઇ, નિલેશ સાંગાણી વગેરે હાજર રહયા હતા. તેમ આર. વી. મહેતાની યાદી જણાવે છે.

(3:57 pm IST)