Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની રાજકોટ કલેકટર સાથે પ્રથમ વીસી

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી મુરલી ક્રિષ્ણનનની લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરો સાથે તૈયારીઓ અંગે પ્રથમ વીસીઃ મતદાન મથક-ઇવીએમ-વીવીપેટ-ચૂંટણી સ્ટાફ-ખર્ચ- રીકવીઝીટ વાહનો-મતદારો- મતદારયાદી- મતદાર જાગૃતિ-સંવેદનશીલબુથ-ક્રિટીકલ વિસ્તારો-કન્ટ્રોલરૂમ- દિવ્યાંગ- સખી મતદાન મથકો સહિત એક ડઝન મુદ્દા અંગે સમીક્ષાઃ રાજકોટનો બપોરે  ર પછી વારો.

(3:51 pm IST)
  • અમદાવાદ:એરપોર્ટ પરથી ઝડપાયું સોનુ :દાણચોરીનું 80 લાખનું સોનુ કસ્ટમની ટીમે ઝડપી પાડ્યું :દુબઇ અને શારજહાંથી આવતી વિવિધ ફ્લાઇટ્સમાંથી પકડાયું સોનુ :યુવતી ગોલ્ડ પાવડરને પેસ્ટમાં મિક્સ લઈને આવી હતી access_time 2:09 pm IST

  • બીસીસીઆઈ શહીદોના પરિવારોની વહારે :શહીદોને પરિવારની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 20 કરોડ રૂપિયા આપશે access_time 10:36 pm IST

  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST