Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશોના નવા મેગેઝીનો 'યૈસ ઓશો' તથા 'ઓશો વર્લ્ડ' ઉપલબ્ધ

રાજકોટ : ઓશો પ્રવચનો સાંભળી - સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે ''યૈસ ઓશો'' ''ઓશો વર્લ્ડ'' નામના હિન્દી મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોંચાડવાની જ્ઞાનગંગા રૂપી યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામી સત્યપ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાવાઈ રહી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ : પુનાથી પ્રકાશિત થતુ હિન્દી માસિક મેગેઝીન ''યૈસ ઓશો'' સાકાર કરે અપની ઉચ્ચતમ સંભાવના, સંભાવના હૈ શિખરો કી, ઔર જી રહે હૈ ઘાટીયો મેં, સંભાવના હૈ પરમાત્મા હોને કી, ઔર જીવન હૈ બસ ભિખારી જૈસા, કહી ઐસા તો નહિં કી જો હમ હો સકતે હૈ વહ હમને હોના ચાહા હી નહી? કૈસે જન્મે વહ પ્યાસ? ઔર કયા કરે કી સાકાર હો હમારી સંભાવના?

દિલ્હીથી પ્રકાશિત થતુ હિન્દી માસિક મેગેઝીન ''ઓશો વર્લ્ડ'':- સંબોધી મહોત્સવ વિશેષાંક સંબોધી કી અનુભૂતિ, આનંદ કી દશા ન કાંટે ન ફુલ, પ્રેમ સદા બરસાતે હૈ, સરલતા પ્રેમ ઔર સત્ય, શરીર રોગી, મન ભોગી, હૃદય યોગી, બાંચ કી પૌગરી કા સંગીત, સન્યાસ એક વિજય યાત્રા, સંબોધી - ઔર નૃત્ય - ઉત્સવ, આંસુ, સરલ હૃદય કે ફુલ, પ્રત્યેક વ્યકિત અહંકાર કા દુઃખ, સંબોધી કે પ્રતિ ચૈતન્ય હોના ઔર અહંકાર હૈ, ખેલ મૈરી ઉપસ્થિતિ કી સુલભતા હોલી : જીવન કા ઉલ્લાસ, મૌન ઔર કસળા વિવાહ ઔર સ્વતંત્રતા, અંતદર્શન ધ્યાન, કરૂણા ઔર કઠોરતા, રાષ્ટ્ર અર્થાત્ ધૃણા કી દીવારે, સ્ત્રી કે ગુણો કા સન્માન, નારી કા અસ્તિત્વ કહા હૈ?

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર બેઠા મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ ખાતે તેમજ વિશેષ માહિતી માટે સ્વામી સત્ય પ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક - ૯૪૨૬૯ ૯૬૮૪૩, રાજનભાઈ સંઘાણી - ૯૨૨૭૫ ૭૬૮૯૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)