Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આમાં સ્વચ્છ સર્વેક્ષણમાં કયાંથી નંબર આવે ?: સદરમાં ગંદકીના ગંજ

રાજકોટ : શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ આપવા અધિકારીઓ પદાધિકારીઓ નગરજનોને સ્વચ્છતાથી અપીલ કરી રહ્યા છે. પરંતુ ખૂદ કોર્પોરશનના સફાઇ તંત્રની નિંભરતાને કારણે શહેરના હાર્દસમા સદર-ભીલવાસ વિસ્તારમાં જુની જનસતા પ્રેસ વાળી જગ્યાની સામેની શેરીમાં ગંદકીના ગંજ ખડકયા છ.ે લતાવાસીઓ ઉઠેલ ફરીયાદ મુજબ અહી સફાઇ થતી નથી.તસ્વીરમાં ગંદકીનો ઢગલો દર્શાય છે તેની તાત્કાલીક સફાઇ કરાવવા ઉગ્રમાંગ લતાવાસીઓએ ઉઠાવી છે. (તસ્વીરઃ અશોક બગથરિયા)(૬.૩૨)

 

(3:56 pm IST)