Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

'અકિલા' ચોકમાં પ્રેસ ફોટોગ્રાફરો અને ઈલેકટ્રીક મીડિયાની શહીદોને સલામી

રાજકોટ : ગઈસાંજે અહિંના અકિલા સર્કલ ખાતે રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેકટ્રોનિક મીડિયા એસોસીએશન દ્વારા મિણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલી અર્પી હતી. આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઈલેકટ્રોનિક મીડીયા એસોસીએશનના પ્રમુખ સંદિપ બગથરીયા, ઉપપ્રમુખ વિપુલ બોરીચા, ઉપપ્રમુખ રાજીવભાઈ, રમેશભાઈ ટંકારીયા, જયેશભાઈ ટંકારીયા, બીપીન ટંકારીયા, પ્રકાશ રાવરાણી, પ્રવિણ સેદાણી, રાજુ બગડાઈ, જયેશ રાવરાણી, રહીમ લાખાણી, કલ્પેશ ગોહેલ, નિશુ કાચા, ભાવેશ લશ્કરી, નવનીત લશ્કરી, રવિ ગોંડલીયા, ઘનશ્યામ કાચા, દિલીપ ગોહેલ, શૈલેષ વાડોલીયા, દર્શન ભટ્ટી, હર્ષ ભટ્ટી, દેવેન અમરેલીયા, ભાવિન રાજગોર, હિમાંશુ, પ્રવિણ કાકા, જીજ્ઞેશ ભટ્ટ, માધવ, પ્રવિણસિંહ ઝાલા, નિલેશ શિશાંગીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૮)

(12:00 pm IST)