Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મેડીકલ કોલેજમાં વેકસીનના ઉદઘાટનમાં આર.સી. ફળદુની હાજરી

કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ પીડીયુ મેડીકલ કોલેજ ખાતે કોરોના વેકસીનના ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

(4:06 pm IST)
  • દેશભરમાં આજે 1,65,714 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી : રસીકરણ પછી હજી સુધી એકપણ વ્યક્તિને આડઅસર થઈ હોય કે હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવું સામે નથી આવ્યું તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. access_time 7:42 pm IST

  • દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોનો કોવેક્સિન રસી લેવાનો ઇન્કાર : રેસિડન્ટ ડોક્ટરોએ મેડિકલ સુપ્રિટેડન્ટને પત્ર લખ્યો : ભારત બાયોટેકની કોવેક્સિનને બદલે કોવીશીલ્ડ આપવા માંગણી કરી : કોવેક્સિનની ટ્રાયલ અધૂરી હોવાનું મંતવ્ય access_time 1:52 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST