Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

વીજ કર્મચારીઓના રાજયભરમાં દેખાવો-સૂત્રોચ્ચાર

રાજકોટ : આજથી એરીયર્સ સહિતના મુદે રાજયના પપ હજાર વીજ કર્મચારીઓનું આંદોલન શરૂ થયું છે. આજે બપોરે ર થી રાા દરમિયાન રાજકોટની તમામ વીજ કચેરીઓ ડીવીઝન સબ ડીવીઝન સર્કલ- કોર્ર્પોરેટ કચેરી ખાતે વીજ કર્મચારીઓ, ઇજનેરોએ ઉગ્ર દેખાવો કર્યા હતા તે નજરે પડે છે. કાલથી કર્મચારીઓના તા. ર૦ સુધી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. લડતના મંડાણ શરૂ થયા છે. જોઇન્ટ લડત કમીટીએ વિવિધ કમીટીઓ બનાવી દરેકને કામગીરી સોંપી છે.

(4:04 pm IST)