Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રાજકોટમાં સૌપ્રથમ મેડીકલ કોલેજના અધિક્ષક ડો.પંકજ બુચ સહિત નામાંકિત તબીબોને અપાઇ રસી

રાજકોટ :.. આજે કોરોનાં  વેકસીનેશનનો પ્રારંભ થયો ત્‍યારે  શહેરમાં સૌ પ્રથમ રસી મેડીકલ કોલેજનાં અધિક્ષક ડો. પંકજ બુચને અપાઇ હતી. ત્‍યારબાદ શહેરનાં નામાંકિત તબીબોને રસી મુકવામાં આવેલ જેની નામાવલી આ મુજબ છે.

ડો. મુકેશ સામાણી ડીન મેડીકલ કોલેજ, ડો. અમિત હોસ્‍પીટલ ડો. બબીતા હાપાણી, ડો. યજ્ઞેશ પોપટ, ડો. સ્‍વાતી પોપટ, વિજય મંડ (એસ.આઇ.), જયશ્રીબેન (સ્‍વીપર), શાહીલ રાઠોડ (સ્‍વીપર) સેજલબેન રાઠોડ (લેબ ટેકનીશ્‍યન) એમ પ્રથમ ૧૦ ને રસીનો પ્રથમ ડોઝ અપાયેલ.

 

(3:23 pm IST)