Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ચીકી-લાડુનું વિતરણ

 રાજકોટઃ શહેર ભાજપ  બક્ષીપંચ મોરચા દ્વારા શહેરના વોર્ડ નં.૩માં સંતોષીનગર વિસ્તારના હજાર ગરીબ પરિવારોને ચીકી અને લાડુનું  વિતરણ કરવામા આવ્યું હતું   આ  તકે ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, ડો મેયર ડો. દર્શીતાબેન શાહ, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વિચરતી વિમુખ જાતિના વાઇસ ચેરમેન નટુભાઇ મકવાણા, શહેર ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયા તેમજ રાજન સિંઘવ, ઉમેશ ધામેચા, અરવિંદ સોલંકી, દિનેશભાઇ કણજારીયા, હેમુભાઇ પરમાર, નરેશ પ્રજાપતી, વિપુલ માખેલા, મનોજ ડોડીયા, ભરત બોરીચા,  સુનીલ ટેકવણી, ખેતમશીભાઇ માળી, રાજુભાઇ ચૌહાણ વિજય કોશીયા, પીન્ટુ રાઠોડ, રાજુભાઇ મુંધવા, ધર્મેશ રાઠોડ, અતુલ જગતીયા, પ્રવિણ બોરીચા, બાબુભાઇ પરેશા, અમુભાઇ મકવાણા સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન બક્ષી પંચ મોરચાના મહામંત્રી લલીત વાડોલીયાએ કયું હતું.

(3:50 pm IST)