Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

વાવડી ટી. પી. સ્કીમ નં. રપનાં વાંધા-સુચનો અંગે જમીન માલીકો સાથે બેઠક યોજાઇ

રાજકોટ : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલનાં અધ્યક્ષ સ્થાને વાવડીની ટી. પી. સ્કીમ નં. રપ નાં અસરગ્રસ્ત જમીન માલિકો સાથે વાંધા-સુચનો બાબતે મીટીંગ સંપન્નઃ ૧ મહીનામાં વાંધા રજૂ કરવા તાકીદઃ કુલ ૯૧,૩૦,૯પ ચો. મી. ક્ષેત્રફળમાં ટી. પી. સ્કીમઃ ૬૦ મુળખંડઃ ૧પ૧ આખરી ખંડઃ ૯ થી ૩૦ મીટરનાં ૬ ટી. પી. રોડ કુલ ૧,૬૮,૦૮૪ ચો. મી. જગ્યામાં બનશેઃ સામાજીક, બગીચા, પાર્કીંગ, આવાસ અને રહેણાંકો ત્થા કોમર્શીયલ હેતુ માટેનાં કુલ ૬પ અનામત પ્લોટ માટે કુલ ૭,૩૭,૬૩૯ ચો. મી. જમીન અનામત રહેશેઃ ૧૦ ડી. પી. રોડ બનશે.

(3:44 pm IST)