Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

સરધારમાં મકાનમાંથી ૧૬ બોટલ દારૂ કબજે

રાજકોટઃ  આજીડેમ પોલીસ મથકના આર.વી. કડછા સહિતનાઓ પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમીના આધારે સરધાર ગામમા રહેતા નાનજી માવજીભાઇ સાગઠીયાના મકાનમા દરોડો પાડી સંડાસ-બાથરૂમમાં છૂપાવેલ દારૂની ૧૬ બોટલ કબજે કરી હતી. જયારે મકાન માલીક નાનજી સાગઠીયા અને કિશોર ડાયા રાઠોડની શોધખોળ હાથ ધરી છે.

(11:34 am IST)