Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

શાપર-વેરાવળમાં રોયલ અનફિલ્ડના નકલી સાયલન્સરનું કારખાનું ઝડપાયું

બોગસ સાયલન્સરનું પ્રોડકશન થતું હતું : શાપર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો

શાપર વેરાવળમાં રોયલ અનફીલ્ડના ડુપ્લિકેટ સાયલન્સરનું કારખાનું ઝડપાયું છે આ કારખાનામાંથી મળી આવ્યા હતા આ કારખાનામાં બોગસ સાયલન્સરનું પ્રોડકશન થતું હતું આ મામલે શાપર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે

 

(8:00 pm IST)
  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST

  • સંસદમાં બહુમતી પ્રવર્તે છે ત્યારે : CABના અમલ માટે ૧૬ બીજા ભાજપી ૭ રાજયોનો ઈન્કાર : જાણીતા પોલ સ્ટ્રેટેજીસ્ટ - જેડીયુના પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કહ્યુ છે કે સંસદમાં એનડીએ બહુમતી ધરાવે છે ત્યારે ન્યાયતંત્રથી ઉપર હવે ભારતના આત્માને બચાવવાનો આધાર - ટાસ્ક હવે ૧૬ બીન ભાજપી રાજયો ઉપર નિર્ભર કરે છે. સીએબી (સીટીઝનશીપ એમેન્ડમેન્ટ બીલ)ના અમલમાં મૂકવાનો છે. અત્યાર સુધીમાં પંજાબ - કેરાળા - પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓએ સીએબી અને એનઆરસીનો અમલ કરાવવા ના પાડી છે. (જો કે આ આંક હવે ૭નો થયો છે.) access_time 3:16 pm IST

  • સુધારેલા સિટીઝનશિપ એકટમાંથી બ્રહ્મપુત્રા વેલીને મુક્ત રાખવાની માગણી આસામ ગણ પરિષદ(એજીપી)ના પ્રમુખ અતુલ બોર એ કરી છે, જે આસામમાં ભાજપનો સાથી પક્ષ છે. આ જ એજીપી પક્ષે સીટીઝન બિલને સુપ્રીમમાં પડકારવાની જાહેરાત પણ કરી છે. access_time 6:18 pm IST