Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

બ્રહ્મસમાજ દ્વારા કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતાનું સન્માન

રાજકોટ : સમસ્ત બ્રહ્મયુવા ટ્રસ્ટ (સંગઠન) જુનાગઢ દ્વારા યોજાયેલ ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કથા વકતા ડો. મહાદેવપ્રસાદ મહેતાનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. તે સમયની તસ્વીર.

(4:28 pm IST)