Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ભાડલા-આટકોટના બુટલેગર અક્ષય આહિરને પાસામાં ધકેલાયો

રાજકોટ તા.૧પ : ભાડલા અને આટકોટમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ બુટલેગરને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો હતો.

ભાડલા પોલીસ સ્ટેશન તથા આટકોટ પોલીસ સ્ટેશનમાં અગાઉ ઇંગ્લીશદારૂના મોટા જથ્થા સાથે પકડાયેલ અક્ષય ઉર્ફે ભાણો રામજીભાઇ હુંબલ જાતે આહીર રે. ગઢડા (સ્વામી) તા. ગઢડા જી.બોટાદ વાળાને પાસા તળે અટકાયત કરવાનો હુકમ જીલ્લા કલેકટર દ્વારા થતા બલરામ મીણા પોલીસ અધિક્ષકની સુચના મુજબ એમ.એ.ના રાણા પોલીસ ઇન્સ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા પો.કોન્સ. રહીમભાઇ દલ નાઓએ આરોપીની આટકોટ ખાતેથી અટકાયત કરી પાસા તળે મહેસાણા જીલ્લા જેલ ખાત ેમોકલી આપેલછે.

(3:41 pm IST)
  • રાજકોટ આરટીઓ ખાતે જબરી મારામારીઃ એક યુવકની હત્યાઃ ૨ શખ્શો યુવકને બેફામ માર મારી ફરાર access_time 4:33 pm IST

  • ''આઇએનએકસ'' મીડીયાના ઇડીના કેસમા કોંગી નેતા-પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને મોટો ઝાટકોઃ દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી access_time 4:06 pm IST

  • અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો પોલીસ પર હુમલો : એક અધિકારી અને ત્રણ જવાનના મોત : અફઘાનિસ્તાનના ઉતરી વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો : હજુ સુધી હુમલાની કોઈએ જવાબદારી લીધી નથી access_time 1:00 am IST