Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પોદાર જમ્બો કીડઝ દ્વારા બાળદિનની ઉજવણી

બાળદિન નિમિતે પોદાર જમ્બો કીડઝ અક્ષર માર્ગ દ્વારા બાળકો માટે વિવિધ રમતો, દોરડા કુદવા, નારગોલ, કુંડાળા, હોકી, બેટબોલ, લંગડી, પકડદાવ, મ્યુઝીકલ ચેર જેવી રમતો રમાડી મનોરંજન કરાવાયુ હતુ. તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ચાર કલાક સુધી રમતગમતનું સેશન ચાલ્યુ હતુ.

(3:39 pm IST)