Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

શહેર ભાજપ દ્વારા પૂ. જલારામ બાપાની શોભાયાત્રાનું સ્વાગત

 રાજકોટઃ સંતશ્રી જલારામબાપાની જન્મજયંતી ઉજવણી અંતર્ગત શોભાયાત્રાનું શહેરના કરણપરા ચોક ખાતે શહેર ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મહોનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, મહામંત્રી દેવાગ માંકડ, કાશ્મીરબેન નથવાણી, સંગીતાબેન છાયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, દિનેશ કારીયા, પરેશ પીપળીયા, નિતીન ભુત, માધવ દવે, જીણાભાઇ ચાવડા, અશ્વીન મોલીસ, દલસુખ જાગાણી, અજય પરમાર, કાનજીભાઇ ખાણધર, યુવારાજસિંહ ચુડાસમા, ધેર્ય પારેખ, જયસુખ પરમાર, કાનાભાઇ ડંડૈયા, જીતુ સેલારા, રમેશ પંડયા, કમલેશ શર્મા, યોગરાજસિહ જાડેજા, અનીષ જોષી, નરેન્દ્ર કુબાલત, ભીખુભાઇ ડાબી, રત્નાભાઇ મોરી, મહેશ બથવાર, હીરેન ગોસ્વામી, રાજુભાઇ માલધારી, દુર્ગાબા જાડેજા, ડો. દર્શીતાબેન શાહ, મનીષ રાડીયા, મીનાબેન પારેખ હીરલબેન મહેતા, રાજુભાઇ અઘેરા, રૂપાબેન શીલુ, પુષ્કર પટેલ, અશ્વીન ભોરણીયા, મુકેશભાઇ મહેતા, કીરણબેન માકડીયા, ભાવેશ દેથરીયા, લલીતા વાડોલીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારઘી, પ્રવિણ ચૌહાણ, આસીફ સલોત, હારૂનભાઇ શાહમદાર, યાકુબભાઇ પઠાણ, વાહીદભાઇ સમા, પોપટભાઇ ટોળીયા, અનીલ મકવાણા, જયેન્દ્ર મહેતા, સવજીભાઇ વઘેરા, અતુલ પંડીત, જશુમતીબેન વસાણી, મનસુખ જાદવ, વીનુભાઇ જીવરાજની, હેમુભાઇ ચૌહાણ, ધારાબેન વેશ્ણવ, દેવદાન કુંગશીયા, મનસુખ પીપળીયા, નરેશ પ્રજાપતી, રમેશ દોમડીયા, જગદીશ પટેલ, રાજુભાઇ ટાંક, પ્રવીણ કાનાબાર, મહેશ અઘેરા, રમેશ દોમડીયા, જયદીશ પટેલ, રાજુભાઇ ટાંક, પ્રવીણ કાનાબાર, મહેશ અઘેરા, રમેશ પરમાર, વરજાંગ હુંબલ, મનજીભાઇ પરમાર, રમેશ અકબરી, મયંક પાંઉ, પ્રદીપ નિર્મળ, સંજય ચાવડા, મુકેશ બુંદેલા, હિતેશ મારૂ, રજાકભાઇ અગવાન, કુલદીપસિંહ જાડેજા, જેન્તીભાઇ ધાધલ, હીતેશ ઢોલરીયા, ચંદ્રેશ પરમાર, કિરીટ કામલીયા, નાગજીભાઇ વરૂ, મનીષ પટેલ, પ્રદીપ ધાધલ, પ્રવીણ પટેલ, પીનાબેન કોટક, જયસુખ બારોટ, નીખીલ રાઠોડ, જય ગજજર, અશોકભાઇ જાદવ, નરેન્દ્ર મકવાણા, સુરેશ સિંધવ, રાજન સીધવ, નિતીન બારોટ, એન.જી. પરમાર, કેયુર મશરૂ, જયંતભાઇ ઠાકર, રાજન ઠકકર, ધર્મેન્દ્ર મીયાવડા, બીપીન પરમાર, મોહનભાઇ ગોહેલ, કીશોર વઘેરા, માલતીબેન જાની, ભનુભાઇ પટેલ, નારણભાઇ બોળીયા, ઇબ્રાહીમ સોની, ગીરભર વાધેલા, અજય વાધેલા, મુકેશ પરમાર, ભાવીન ગોટેચા, દીપબેન પારેખ, વિશાલ માંડલીયા, હીરેન સાપરીયા, જે.પી. ધામેચા, નીરવ મહેતા, હરીશ ફીચડીયા, કેયુર અનડકટ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)