Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

કૌશિક સિંધવ નાટ્ય ફળિયે સ્નેહ મિલન નિમિત્તે ટ્રીપલ ઉત્સવ

રાજકોટઃ અભિનય તાલીમના કૌશિક સિંધવ નાટ્ય ફળિયે નવ વર્ષ સ્નેહ મિલન, સ્પર્ધામાં નિયતિ કાપડીયા એક પાત્રિય અભિનયમાં પ્રથમ તથા પ્રશિક્ષકનો ૭૪માં વર્ષ પ્રવેશ માટેના ડીનર ડીપ્લોમસી સાથેનો ટ્રીપલ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં તાલીમાર્થી ધવલ પાંભર, નિયતિ તથા નૈમિષ રાજગોર વિ.એ પોતાની શ્રેષ્ઠ અભિનય કૃતિઓ રજુ કરી હતી. પ્રશિક્ષક કૌશિક સિંધવે (મો.૭૩૫૯૩ ૨૬૦૫૧) સૌ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

(2:38 pm IST)