Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જે.કે.એમ. નવરાત્રી રાસોત્સવ

 જે.કે.એમ. કોમર્સ, બી.બી.એ,બી.સી.એ. અને એમ.કોમ. કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી રાસોત્સવ - ૨૦૨૧ અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહનુું આયોજન કોલેજ કેમ્પસ ખાતે થયું હતું... જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ  ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સંસ્થાના પ્રમુખ  નાનજીભાઈ વેકરીયા અને સેક્રેટરી ડી.જી.મોદી  ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથે જુદી જુદી ફેકલ્ટીના પ્રિન્સિપાલશ્રીઓની પણ ઉપસ્થિતિ હતી.

(3:13 pm IST)