Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

રાત્રે રાજકોટ-મોરબી હાઇવે પર કાગદડી નજીક ટ્રેલર પલ્ટી ખાઈ જતા ટ્રાફિક જામ : વાહનોની દોઢ કી,મી લાંબી કતાર

 

મોરબી રાજકોટ હાઈવે પર આજે રાત્રીના  પસાર થતું એક ટ્રેલર કાગદડી પાસે પલટી મારી ગયું હતું મોરબી રાજકોટ હાઈવે ફોરલેન કામ ચાલી રહ્યું છે ત્યારે કાગદડી પાસે એક ટ્રેલર પલટી ગયું હતું અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો છે એકથી દોઢ કિમી જેટલી લાંબી કતારો વાહનોની લાગી છે અને બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ સ્થળ પર જવા રવાના થઇ છે

(12:54 am IST)