Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગાયત્રીબાનું સન્માન કરતા ભાવનાબેન ભૂત

રાજકોટ : જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબીર પ્રસંગે મહિલા કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલાનું જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ભાવનાબેન ભૂતના હસ્તે સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

(4:52 pm IST)
  • વડોદરાના કરજણમાં જેસીટી ઇલેકટ્રોનીકસ કંપનીના શેર ડાઉનઃ તાળા લાગી ગયા : ટીવીની પિકચર ટયુબ બનાવતી દેશની પ્રથમ કંપની છે જેસીટી ઇલેકટ્રોનીકસઃ ૧૯૯૬થી કાર્યરત એમ.એમ. થાપર ગ્રુપની જેસીટી કંપની બંધ થઇઃ બીઆઇએફઆર દ્વારા કંપનીને નબળી જાહેર કરાઇ હતીઃ ૪૬૫૧ કરોડ બેંક ફાઇનાન્સ કંપનીઓને ચુકવવાના બાકી access_time 3:35 pm IST

  • અમદાવાદ: ગીરમાં સિંહોના મોતનો કેસ પર રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટમાં રજુઆત: ગ્રીન એરિયા અને રેડ એરિયાને જુદો પાડવામાં આવ્યા:રેડ એરિયાને વાયરસ ઇન્ફેકટેડ સિંહો તરીકે અલગ પાડયો:કુલ 33 સિંહો વાયરસ ઇફેકટેડ છે:સરકાર અને ફોરેસ્ટ વિભાગ રાઉન્ડ ધ ક્લોક સિંહો પર નજર રાખી રહ્યું છે. access_time 5:58 pm IST

  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST