Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રવિવારની રાતને રઢિયાળી બનાવતી ગોપીઓ : મૌલેશભાઈનો જન્મદિન ઉજવાયો

રાજકોટ : સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં શનિ-રવિ દરમિયાન અનેક મહાનુભાવોએ રાસનો આનંદ માણ્યો હતો. ગઈ કાલે બાન લેબના એમ.ડી.મૌલેશભાઇ ઉકાણીનો જન્મદિવસ આ મહાનુભાવોની હાજરીમાં ઉજવાયો હતો અને કેક કાપવામાં આવી હતી.

શનિવારે ગોપી રાસ નિહાળવા માટે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી સિદ્ધાર્થ ખત્રી, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, કોંગી અગ્રણી શ્રી જશવંતસિંહ ભટ્ટી,  શ્રી રાકેશભાઈ પોપટ, શ્રી યુસુફભાઈ જુનેજા, અમીધારા ડેવલપર્સના શ્રી જીતુભાઇ બેનાની, શ્રી કેતનભાઈ પટેલ, શ્રી ગિરધરભાઈ ડોંગા, શ્રી ડિમ્પલબેન, શ્રી પ્રતાપભાઈ પટેલ, શ્રી નલિનભાઈ ઝવેરી, શ્રી જયંતીભાઈ સરધારા, શ્રી સર્વાનંદભાઈ સોનવણે,  શ્રી ઘનશ્યામભાઈ મારડીયા, શ્રી કિરીટભાઈ આદ્રોજા, શ્રી રામભાઇ બરછા, કે.કે.જૈન, પ્રેમકુમાર અગ્રવાલ, પરેશભાઈ ધીંગાણી, શ્રી અરવિંદભાઈ ઢોલરીયા, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી સંજયભાઈ મહેતા, શ્રી દિનેશભાઇ વિરાણી, શ્રી વિનોદભાઈ ડેલાવાળા, શ્રી રાજુભાઇ પટેલ, શ્રી ભરતભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

ગોપીરાસમાં હજારથી વધુ બહેનો ગરબા લઇ રહી છે અને દરરોજ ૪૦થી વધુ ઇનામો આપવામાં આવી રહ્યા છે.આ માટે ડબલ સેવન ગ્રીન મસાલા, ઓપશન, એન્જલ પમ્પ ગ્રુપ, બાન લેબ્સ, વડાલિયા, એટ્રેકશન હેર સલૂન એન્ડ એકેડમી વગેરેનો સહયોગ મળી રહ્યો છે.

આ રાસોત્સવમાં રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોઝના સથવારે હેમંત પંડ્યા (મુંબઈ),સોનલ ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા, ગીતાંજલી ભદ્રે જેવા કલાકારો જમાવટ કરી રહ્યા છે.

ગઈકાલે ગોપી રાસ માણવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડો.જૈમન ઉપાધ્યાય, બાન લેબના એમ.ડી.મૌલેશભાઇ ઉકાણી, વેજાભાઈ રાવલિયા, અરવિંદભાઇ દોમડિયા, નરેશભાઈ લોટિયા, મુળજીભાઈ ભીમાણી, રમણિકભાઈ જસાણી, જગદીશભાઈ ડોબરીયા, હરકાંતભાઈ કીયાડા,હરેનભાઈ મહેતા, શૈલેષભાઇ માંકડીયા, શ્રીયાબેન માંકડીયા, રદ્યુનંદનભાઈ સેજપાલ, જયશ્રીબેન સેજપાલ,તરલાબેન મહેતા દીપકભાઈ દ્યેડિયા,વાય.એમ.ચાવડા, નાનજીભાઈ પટેલ, રાજેન્દ્રભાઇ મહેતા, અનિલભાઈ દાસાણી ગિરધરભાઈ ડોંગા, ડિમ્પલબેન, અનંતભાઈ ઉનડકટ, ઈશ્વરભાઈ ત્રાડા, અરવિંદભાઈ તાળા, વિનુભાઈ ગઢિયા,મહેન્દ્રભાઈ મહેતા, યુસુફભાઈ જુનેજા,શિવલાલ  બારસિયા, હરેશભાઇ લાખાણી, જયસુખભાઈ દ્યોડાસરા, હેતલભાઈ રાજયગુરુ, મુકેશભાઈ રાદડિયા, અશોકભાઈ ખંધાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગોપીરાસોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ડો. જૈમનભાઈ ઉપાધ્યાય (માજી મેયર), લલિતભાઈ રામજીયાણી (ઉદ્યોગપતિ), ભુપેન્દ્રભાઈ સચદે (ચેરમેન, જલારામ હોસ્પિટલ-રાજકોટ), રમેશભાઈ રૂપાપરા, ઘનશ્યામભાઈ મારડિયા (કલાસીક કાં.. ડાયરેકટર), ડી.વી. મહેતા (જીનિયસ સ્કૂલ, રાજકોટ), શામજીભાઈ ખુંટ (પીપલ્સ કો.ઓપ. બેંક લિ.),મનસુખભાઈપાણ (હાઈબોન્ડ સિમેન્ટ), જયંતભાઈદેસાઈ (ટ્રસ્ટીશ્રી, વિરાણી હાઈસ્કલ), જગદીશભાઈ ભીમાણી (ઉદ્યોગપતિ), દિનેશભાઈ વાંકાણી (અગ્રણી. ઉદ્યોગપતિ), પી.ટી. જાડેજા (આશાપુરા ફાયનાન્સ), વિનુભાઈ પારેખ (સેવાભાવી આગેવાન),  અશોકભાઈ સોની (જે.પી. જવેલર્સ), નરેશભાઈ લોટિયા (વૈભવ જીનીંગ એન્ડ સ્પીનીંગ મીલ પ્રા.લિ.), દિલીપભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), નરેશભાઈ શાહ (જૈન સ્ટીલ), ડો. નીતિનભાઈ લાલ (મનન હોસ્પિટલ), જગદીશભાઈ સખિયા (ડાઈંગ પ્રિન્ટીંગ એસો. પ્રમુખ), યોગેશભાઈ વાછાણી (આદીનાથ એન્ટરપ્રાઈઝ), અરવિંદભાઈ ઢોલરિયા (ઉતમ ઈન્ડસ્ટ્રીઝ), અશોકભાઈ ધકાણ (ધકાણ જવેલર્સ), આશિષભાઈ મહેતા (અગ્રણી ઉદ્યોગપતિ), કૃષ્ણકાન્તભાઈ ધોળકિયા (ધોળકિયા સ્કૂલ),  સુભાષભાઈ સામાણી (અલ્પા એમ્પોરિયમ), શૈલેષભાઈ ઠકકર (રાજકોટ નાગરિક બેંક, ડિરેકટર),  પી.ડી. અગ્રવાલ (હંસ કારગો), નિલેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), કમલભાઈ ત્રિવેદી (સનરે સોલાર સેલ્સ), મહેન્દ્રભાઈ રાઠોડ (વિકાસ સ્ટવ (શાપર)), હર્ષદભાઈ અદાણી (અદાણી મસાલા ગુપ), અમીતભાઈ ગોરવાડિયા (રોયલ કિચન વેર, ચેરમેન), બિપીનભાઈ વિરડિયા (ઉદ્યોગપતિ) સહિતના ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે અમોને ઓપ્સન શો-રૂમ (શિલાબેન ચાંદરાણી), બાન લેબ્સ કાં. ( મૌલેશભાઈપટેલ), ૭૭-ગ્રીન મસાલા-રાધે ગપ ઓફ એનર્જી (શૈલેષભાઈ માકડિયા), એન્જલ પંપ (કીરીટભાઈ આદ્રોજા), ચોકોડેન (શ્રી સંદીપભાઈ પંડ્યા અને સુધીરભાઈ પંડ્યા), એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી (ભરતભાઈ ગાલોરિયા), વડાલિયા ગ્રુપ-હાઈબોન્ડ સિમેન્ટ (રાજનભાઈ વડાલિયા) સહિતનાનો સહયોગ મળી રહ્યો છે. નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શના હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મીતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈસોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રશ્મીભાઈ મહેતા, ગૌતમભાઈ પારેખ, મનમોહનભાઈ નંદા, જગદીશભાઈ કિયાડા, જયોતિલ પટેલ, ભરતભાઈ વ્યાસ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબનાં ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, શિલ્પાબેન પુજારા, સુધાબેન ભાયા, મધુરિકાબેન જાડેજા, મીતાબેન વ્યાસ, રીનાબેન મહેતા સહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા છે.

(4:51 pm IST)