Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વોર્ડ નં.૯ની દિપક સોસાયટીમાં ભુગર્ભ ગટરો ઉભરાઇઃ લતાવાસી ફરિયાદ કરી થાકયા

રાજકોટ : શહેરનાં વોર્ડ નં.૯માં આવેલ દિપક સોસાયટીમાં છેલ્લા બે દિવસથી ભુગર્ભ ગટરો છલકાઇ રહી છે. લતાવાસીઓ કંટ્રોલ રૂમ કોલ સેન્ટર અને કોર્પોરેટરોને ફરિયાદ કરીને થાકયા છતાં માત્ર ઠાલા આશ્વાસનો અપાઇ રહયા છે. સફાઇ માટે કોઇ આવતુ નહી હોવાથી આ બાબતે લતાવાસીઓમાં રોષ ફેલાયો છે. તસ્વીરમાં રસ્તા પર ઉભરાતા ગટરો નજરે પડે છે. 

(3:24 pm IST)