Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ચકકાજામ ખોલવા પોલીસે ટોળામાંથી મેટાડોર ચલાવ્યું: નવતર પ્રયોગઃ લાઠીચાર્જ વગર રસ્તો ખોલ્યો

રાજકોટઃ શહેરમાં રસ્તા ખાડાઓના મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામના કાર્યક્રમો આપ્યા હતા ત્યારે ફરજ પરના પોલીસ અધિકારીએ મેટાડોરમાં સેલ્ફ ડ્રાઇવ કરીને ટોળામાંથી વાહન હંકારી અને લાઠી ચાર્જ વગર અહીંસક રીતે રસ્તો ખુલ્લો કરાવી નવતર પ્રયોગ કર્યો હતો તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:46 pm IST)
  • જેલમાં કેદ નવાઝ શરીફને મુકેશના ગીતો ઉપલબ્ધ કરાવવા જોઈએ : પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશિદે કહ્યું કે સરકારે અહીં કોટ લખપત જેલમાં સાત વર્ષની સજા ભોગવતા પૂર્વ પદભ્રષ્ટ પીએમ નવાઝ શરીફને એક ટેપ રેકોર્ડર અને મહાન પાશ્વ ગાયક મુકેશના ગીતનો એક સંગ્રહ ઉપલબ્ધ કરાવવો જોઈએ access_time 1:02 am IST

  • થરા હાઈવે પર નશાખોર કાર ચાલક બન્યો બેફામ: રાહદારીઓને અડફેટે લેતા એક બાળક સહિત બે ના ઘટના સ્થળે જ મોત: 8 જેટલા લોકોને ગંભીર ઇજા: ઇજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા: ગાડી ચાલકને થરા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી access_time 10:40 pm IST

  • ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું પરિણામ: મોડીરાત્રે 1 વાગ્યે મતગણતરીના 18માં રાઉન્ડ બાદ સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ,જયંતીભાઈ ઢોલ, સહિતના દિગ્ગ્જ્જો આગળ : ડો,પ્રમોદભાઈ પટેલ અને કુરજીભાઈ વિરડીયાના છેલ્લા ચાર રાઉન્ડમાં મત વધ્યા : તમામ દિગ્ગ્જ્જો 1400થી વધુ મત મેળવી આગળ :રમેશભાઈ ધડુકને 1520 , જેન્તીભાઇ ઢોલ અને જયરાજસિંહ જાડેજા બંનેને સરખા 1482 મત મળ્યા : મહિલાઓમાં દુર્ગાબેન જોશી અને શારદાબેન ઢોલ આગળ access_time 1:13 am IST