Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ગણપતિ મંગલ મહોત્સવમાં લોકડારાએ જમાવટ કરી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતીના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ રેસકોસ મેદાનખાતેયોજાયો ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે અંતગસ્ત રાજભા ગઢવી અને સાથી કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં શહેરીજનોએ મોડીરાત સુધી આ કાર્યક્રમને નીહાળ્યો હતો.(૬.૧૯)

(3:46 pm IST)