Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સાંજે રાજકોટમાં જોરદાર વરસાદ ચાલુ: મેળામાં ભાગ લેનારાઓ ચિંતિત

અત્યારે સાંજે પાંચ - સવા પાંચ વાગ્યા પછી રાજકોટમાં જોરદાર વરસાદ જામ્યો છે: આજે સવારથી જ રાજકોટમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક જોરદાર તો ક્યારે હળવો.. અત્યારે સાંજે લેવાયેલ ઇનસેટ તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર વાદળાઓની જમાવટ વધતી જતી જોવા મળે છે.

(5:44 pm IST)