Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજકોટના કોરોનાના 63 અને જિલ્લામાં 36 તથા અન્ય જિલ્લાના 10 સહિત કુલ 109 કેસ: 52 દર્દીઓ સાજા થયા

રાજકોટ : રાજકોટ શહેરના કોરોનાના પોઝીટીવ  63 અને જિલ્લામાં 36 કેસ તથા અન્ય જિલ્લાના 10 સહિત કુલ 109 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે 52 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી  રજા અપાઈ   છે

(10:01 pm IST)