Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

એસ.ટી. બસ સ્ટેન્ડ-ગંદકીથી ખદબદે છેઃ તંત્ર જાગે

રાજકોટઃ શહેરના શાસ્ત્રી મેદાનમાં આવેલ મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ વરસાદી પાણી, ગારો, કીચડ અને ભીના કચરાથી ખદબદી રહ્યુ છે. મુસાફરો આવી ગંદકીમાં હેરાન થઈ રહ્યા છે જે તસ્વીરમાં દર્શાય છે. આ બાબતે કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ એસ.ટી.ને વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવી બસ સ્ટેન્ડની ગંદકી દૂર કરવા માંગ ઉઠાવી છે.

(4:24 pm IST)
  • પાટણમાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી : શહેરમાં બે ઈંચ કરતા વધુ વરસાદ ખાબકયો : ઠેર - ઠેર રસ્તાઓમાં પાણી ભરાયા access_time 6:47 pm IST

  • બે દિ' ગુજરાતમાં દે ધનાધન પડશેઃ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના વાવડ : વડનગરમાં સવા ઈંચ : અનેક વિસ્તારમાં ધોધમાર: ઉત્તર ગુજરાતના વડનગરમાં સવા ઈંચ, ઈડર - ભીલોડા - વિસનગર - વાવ - પોસીના - ખેરાલુ - ઉંઝામાં ૦ાા થી ૧ ઈંચ વરસાદ પડ્યો access_time 7:39 pm IST

  • આનંદો : રાજકોટનો ન્યારી-૧ ડેમ ઓવરફલો થવા તૈયારી : વાજડી વીરડા - વેજાગામને એલર્ટ કર્યા : રાજકોટ ન્યારી એક ડેમ ઓવરફલો થવાની સ્થિતિ પરઃ વાજડી - વીરડા, વેજાગામ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા : જળાશયની કુલ સપાટી ૧૦૪.૫ છે જયારે હાલ તે ૧૦૩.૭૫ મી. સપાટી પર પહોંચ્યો છે access_time 6:46 pm IST