Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રાત્રે રાજકોટના કેશરીહીન્દ પુલ પર અજાણ્યા બાઈક ચાલકે વુદ્વને ઠોકર મારી નાશી ફરાર : વૃદ્ધનુ મોત : બી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી : તપાસ હાથ ધરી

રાજકોટ : મોડીરાતે શહેરના કેસરી હિન્દ પુલ પર અજાણ્યા બાઈક ચાલકે અડફેટે લેતા વૃદ્ધનુ મૃત્યુ નીપજ્યું છે ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે,

 

(10:22 pm IST)