Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

૪૩ બાંધકામ સાઈટ પર મચ્છરોના ઘર : ૪ર હજારનો દંડ : નોટીસ

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ૧૦ર સાઇટ પર મેલેરીયા વિભાગનું ચેકીંગ : મચ્છરોના પોરા જોવા મળતા કાર્યવાહી

રાજકોટ, તા. ૧પ : મ્યુ. કોર્પોરેશનની મેલેરીયા શાખા દ્વારા જુલાઇ માસ,''ડેન્ગ્યુ વિરોધી માસ''  માસ દરમ્યાન ડેન્ગ્યુ રોગ નિયંત્રણ હેઠળ શહેરના જુદાજુદા વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ અટકાવવા ૧૦૨ બાંધકામ સાઇટનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગ દરમિયાન  બાંઘકામ સાઇટ ૫ર પોરા મળી આવતા ૪૩ બાંદ્યકામ સાઇટને નોટીસ તથા રૂ.૪ર,૪૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશન સત્ત્।ાવાર યાદીમાં જણાવ્યા મુજબ  શહેર ડેન્ગ્યુ રોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. હાલ ડેન્ગ્ય વિરોધી માસ અને ચોમાસા ઋતુને અનુલક્ષીને શહેરના તમામ વોર્ડમાં બાંદ્યકામ સાઇટ તપાસવામાં આવેલ. બાંદ્યકામ સાઇટમાં લિફટના ખાડા, સેલરમાં અન્ય બાંદ્યકામ થયેલ વરસાદી પાણી જમા હોય છે. અને આવા ચોખ્ખા અને બંદ્યિયાર પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરની ઉત્પત્ત્િ। જોવા મળે છે. હાલ બાંદ્યકામ સાઇટના મજુરો આવી સાઇટ ૫ર રહેતા હોવાથી જો એડીસ મચ્છરની ઉત્પત્ત્િ। હોય, તો તેઓને ડેન્ગ્ચુ રોગ થવાનો જોખમ રહે છે. આથી તા.૧૩ જુલાઇ થી તા.૧૪ જુલાઇ દરમ્યાન તમામ ૧૮ વોર્ડમાં ઝુંબેશના ભાગરૂપે ૧૦૨ બાંદ્યકામ સાઇટ ૫ર મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરી મચ્છર નિયંત્રણની કામગીરી કરવામાં આવેલ છે.  આ ચેકીંગ દરમ્યાન પોશ જવા મળતો ૪૩ બાંધકામ સાઇટને નોટીસ આપવામાં આવી છે.

આ કામગીરી હેઠળ પ્રદ્યયુમન એમ્પાયર – જીવારાજ પાર્ક, કુવાડવા રોડ પાસેની બાંદ્યકામ સાઇટ,  ગાંદ્યી સ્મુતિ સોસા. – ર ૫રની બાંદ્યકામ સાઇટ,  નવીન ટાવર્સ – ભગવતી૫રા મે. રોડ,  ઓવેરા સ્કેવર – સાદ્યુવાસવાણી રોડ,   એવરેસ્ટ ઇન્કલેય – સાદ્યુવાસવાણી રોડ,  દ્ય આઇકોન – સાદ્યુવાસવાણી રોડ, આકૃતી ગાર્ડનવ્યુ – સાદ્યુવાસવાણી રોડ,  નક્ષત્ર – સાદ્યુવાસવાણી રોડ,  અતુલ્યમ કલાસીક – સાદ્યુવાસવાણી રોડ,   સ્વસ્તિક હાઇલેન્ડસ – રૈયાદ્યાર, શાંતીનગર,  શાંતી કન્ટ્રકશન – શીતલ પાર્ક,  નંદએમ્પાયર – પાટીદાર ચોક,  માતૃવસોદ્યા – ગંગોત્રી મે. રોડ   મંગલમ એપા. – રોયલપાર્ટ – ૪, યુની. રોડ,   સિલ્વર વુડ ફલેટ – જીવરાજપાર્ક,  ઐજલ બીઝ – ૪૦ ફુટ રોડ, મવડી,   આર. કે. ડેવલોપર્સ – ૪૦ ફુટ રોડ, મવડી,  ઓમ કન્ટ્રકશન – શ્યામનગર મે. રોડ,  પી. આર. પટેલ એન્ડ કં૫ની બાંદ્યકામ સાઇટ – ચિનોય રોડ,  સખિયાનગર – ૪ ૫રની બાંદ્યકામ સાઇટ,  તેજસ એપાર્ટમેન્ટ, સખિયાનગર – ૩, મીત રેસીડેન્સી – ગીતાનગર, ગીતાનગર ૫રની બાંદ્યકામ સાઇટ,  શ્રીમજીવી સોસાયટીની બાંદ્યકામ સાઇટ,  પંચશીલ સોસા. – ૧ ૫રની બાંદ્યકામ સાઇટ,  પંચશીલ સોસા. – ૩ ૫રની ર (બે) બાંદ્યકામ સાઇટ,  પંચશીલ મેઇન રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  કુંડળીયા કોલેજની બાજુની બાંદ્યકામ સાઇટ,  નોવાક બિલ્ડીંગ – ગોંડલ રોડ,  રેલવે સ્ટેશન મેઇન રોડ ૫રની ર (બે) બાંદ્યકામ સાઇટ,  ૫રસાણાનગર મેઇન રોડની બાંદ્યકામ સાઇટ,  શ્રીનગર મે. રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  ગીતાંજલી સોસા. – ૬ ૫રની બાંદ્યકામ સાઇટ,  ગીતાંજલી મે. રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  કેશવ વિલા – ભગવતી૫રા મે. રોડ,   લાતી પ્લોટ, મોરબી રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  ભગવતી૫રા મે. રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  દેવ૫રા ૫રની બાંદ્યકામ સાઇટ,  મેહુલનગર – ૫ ૫રની બાંદ્યકામ સાઇટ,  પેડક રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  અવદ્યપુરી સોસા. – પેડક રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  રણછોડનગર – ૩ ૫રની બાંદ્યકામ સાઇટ,   કબીરવન સંતકબીર રોડ ૫રની બાંદ્યકામ સાઇટ,  સીટી સેરેનીટી – અમૃત પાર્ક મે. રોડ,   શ્રી શુભ નીવાસ – પાટીદાર ચોક,   પ્રાઇડ કલાસીક – પાટીદાર ચોક સહિતની બાંદ્યકામ સાઇટ ૫ર મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની / વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ.

મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અન્વયે આરોગ્ય અધિકારી ડો. રિંકલ વિરડીયા, નાયબ આરોગ્ય અદ્યિકારીશ્રી ડો. પી. પી. રાઠોડ તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સદ્યન ઝુંબેશ રૂપે બાંધકામ સાઇટો ૫ર મચ્છર ઉત્પતિ સ્થાનોના નાશ અંગેની કામગીરી કરવામાં આવેલ.

(4:12 pm IST)