Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ મ.ન.પા.ના ત્રણ આસીસ્ટન્ટ મેનેજરની અરસપરસ બદલીનો હુકમ કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ

કે,ડી.વાઢેર, બી.એમ.પરમાર અને એમ.જી.મોલીયાની બદલી કરાઈ

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાના ત્રણ આસિસ્ટન્ટ મેનેજરની અરસપરસ બદલીનો મ્યુનિ કમિશનર ઉદિત અગ્રવાલે હુકમ કર્યો છે જેમાં -કે,ડી.વાઢેર, બી.એમ.પરમાર અને એમ. જી. મોલીયાની બદલી કરાઈ છે

(8:02 pm IST)