Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કુવાડવા રોડ પરનો જર્જરીત પુલ થશે પહોળો

રાજકોટઃ શહેરની ભાગોળે કુવાડવા રોડ પરનાં જકાતનાકા પાસે આવેલ જર્જરીત પુલ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:53 pm IST)