Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મવડીમાં વીજ તંત્ર દ્વારા આડેધડ ખોદકામ..

રાજકોટ : મવડીમાં વીજ તંત્ર દ્વારા આડેધડ ખોદકામ કરાતા અને રસ્તાનું લેવલીંગ નહીં થતાં દુકાનદારો-લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ચોમાસુ શરૂ થઇ ગયું છે. ત્યારે આ ખોદકામનું લેવલીંગ ડામર કામ ઝડપથી કરવા પ્રબળ લોકમાંગણી છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:20 pm IST)