Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

નીતિનભાઈ પટેલ સાંજે રાજકોટમાં

રાજકોટ, તા. ૧૫ :. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ આજે સાંજે ૫ વાગ્યે અહીંની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નિર્માણાધીન નવી ઝનાના હોસ્પિટલની તેમજ કેન્સર હોસ્પિટલની મુલાકાત લેશે. સિવીલ હોસ્પિટલની પણ મુલાકાત લ્યે તેવી સંભાવના છે. સરકારી હોસ્પિટલની કામગીરી બાબતે સમીક્ષા કરશે.

(3:59 pm IST)