Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સ્ટેન્ડિગ કમિટિ ટનાટનઃ ધારાસભ્ય પુર્વ મેયર,ડે.મેયર,પુર્વ ચેરમેન સભ્યો

રાજકોટઃ  મહાનગરના મેયર અને ડે. મેયરની ચૂંટણી માટે આજે સવારે ૧૧ વાગ્યે સામાન્ય સભા યોજાયેલ. જેમા મેયર, ડે. મેયર તથા સ્ટેન્ડીંગ કમિટી સભ્યો અને વિવિધ ૧૫ સભ્યશ્રીઓના ચેરમેનોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો તરીક ઉદયભાઈ કાનગડ,ઉદયભાઇ કાનગડ, કમલેશભાઇ મીરાણી, પુષ્કરભાઇ પટેલ, કશ્યપભાઇ શુકલ, અનિલભાઇ રાઠોડ, ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, મીનાબેન પારેખ, જાગૃતિબેન ઘાડીયા, અરવિંદભાઇ રૈયાણી, ડો.દર્શિતાબેન શાહ, ઘનશ્યામસિંહ અજીતસિંહ જાડેજા, નીતિનભાઇ રામાણી સહિત ૧૨ સભ્યોની નિમણૂક  કરવામાં આવી છે. આ સ્ટેન્ડિગ કમિટિમાં પુર્વ મેયર, પુર્વ  ડે.મેયર, પુર્વ સ્ટેન્ડિગ ચેરમેન તથા ધારાસભ્યની નીમણુક થતા આ કમિટિ ટનાટન બની હવાનું લોક મુખે ચર્ચાય રહ્યુ છે.

(4:44 pm IST)