Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સમય સે પહલે, ભાગ્ય સે અધિક, કભી કીસીકો કુછ નહિ મિલતા

બીનાબેન આચાર્યના કિસ્સામાં સિધ્ધ થયું

રાજકોટ તા.૧૫: મહાનગરના મેયર તરીકે શ્રીમતી બીનાબેન આચાર્યની વરણી થઇ છે. અગાઉ ૨૦૧૩માં મહિલા મેયરની પસંદગી વખતે શહેર ભાજપે તેમનું નામ ભારપૂર્વક સૂચવેલ. તે વખતે નામ ખુબ ગાજેલ પણ છેલ્લી ઘડીએ પાર્ટીએ મેયરપદે રક્ષાબેન બોળીયાની પસંદગી કરેલ. આ વખતે પહેલેથી જ તેમના નામની અટકળ થતી હતી. સ્થાનિક એન પ્રદેશ કક્ષાએ સાનુકુળ સંજોગો હોવાથી મેયર તરીકે સરળતાથી તેમની પસંદગી થઇ ગઇ છે. કોઇએ સાચંુ જ કહયું છે. 'સમય સે પહલે ઓૈર ભાગ્ય સે અધિક કભી કીસીકો કુછ નહિ મિલતા'.

(4:38 pm IST)