Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કાનગડનો કુટુંબ કબીલો

 રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સ્ટેન્ડીંગ ચેરમેન પદે બીજી વખત ઉદયભાઇ કાનગડની પસંદગી કરવામાં આવી હતી. ઉદયભાઇ કાનગડની ચેરમેન તરીકે પસંદગી થતા તસ્વીરમાં જીવન સાથી વૈશાલીબેન, પુત્રી રાધીકાબેન, પુત્ર હિરવ, ભાઇ યોગી, તથા રાજેનભાઇ, આનંદીબેન સહિતના પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા હતાં. તે વખતની તસ્વીર નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:34 pm IST)