Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હમ સાથ...સાથ હૈ

 રાજકોટના મેયર તરીકે બીનાબેન આચાર્યની  પસંદગી થતા પૂર્વ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભય ભાનુબેન બાબરીયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ બોરીચા, નવનિયુકત  શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજય પરમાર, મનુભાઇ વઘાસીયા સહિતના કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:32 pm IST)