Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

શુભેચ્છા

 રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના સ્ટેન્ડીંગ સભ્ય તરીકે ઘનશ્યામસિંહ જાડેજા તથા નીતીન રામાણીની પસંદગી થતા પૂર્વ  સ્ટેન્ડીંગ સભ્ય વિજય વાંક તથા ઘનશ્યામસિંહ જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા,  કોંગી કોર્પોરેટર નીલેશ મારૂ તથા નવનિયુકત સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ શુભેચ્છા પાઠવતા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:24 pm IST)