Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બન્ને ''ભાઇ'' વિપક્ષ ઉપર જ હસી રહ્યા છે ને ?!

રાજકોટ : મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીની વરણી થવાની હોય તે ટાંકણે વિપક્ષ સત્તાધારી પક્ષને ભીડવશે તેવી આશંકા હોય પરંતુ સત્તાધારી પક્ષને જયારે વિવિધ ભીડવે ત્યારે માઇક હાથમાં લઇ આક્રમણ ખાળતા બન્ને ભાજપ મહારથીઓ નિરાંતે હસી રહ્યા હતા તે કહેતા હતા કે કોંગ્રેસમાં જુઓ બરાબર જામી છે આપણે કયા કાંઇ કરવું પડે તેમ છે? (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:24 pm IST)