Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સાલ્લુ... સ્હેજ... છરકતુ... ગ્યુ... કેમ ?

રાજકોટ :  મહત્વના હોદ્દાઓ માટે જેમના નામે પુરજોશથી ગાજતા હતા તેવા ભાજપના બન્ને સીનીયર નગરસેવકો શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને કશ્યપભાઇ શુકલના ચહેરા તો ગંભીર હતા પરંતુ જનરલ બોર્ડમાં જ બન્ને કાંઇક ગંભીર ચર્ચા કરી રહ્યા હતા. જાણે ન કરી રહ્યા હોય કે સાલ્લુ વધુ એક વખત સાવ નજીકથી ''છરકતુ'' ગ્યું કેમ ? (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:21 pm IST)