Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ગોંડલ રોડ પરથી પંકજભાઇ પાંઉનું એકટીવા ચોરાયું

રાજકોટ તા. ૧૫:ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ રામાપીર ચોકડી પાસે શાંતિ નિકેતન પાર્ક-૨માં રહેતાં પંકજભાઇ નરેન્દ્રભાઇ પાંઉ (ઉ.૪૭)નું એકટીવા જીજે૩જેપી-૦૨૯૩ રૂ. ૩૫ હજારનું ગોંડલ રોડ સોમનાથ ગેરેજ પાસે પંકજ એન્ટરપ્રાઇઝ પાસે રાખ્યું હતું ત્યાંથી કોઇ લોક તોડી ચોરી જતાં માલવીયાનગરના પીએસઆઇ યુ. બી. જોગરાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)