Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મ્યુ . કોર્પોરેશનમાં શાસકોની ચેમ્બર પાસે હજુ જુની વોર્ડ રચનાનું બોર્ડઃતંત્રની બેદરકારી છતી!

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન    કચેરીમાં શાસકોની ચેમ્બર પાસે જુની અને નવી વોર્ડ રચનાનું બોર્ડ લગાવામાં આવ્યુ છે.  હાલ શહેરમાં ૧૮ વોર્ડ છે છતા આ બોર્ડમાં ૨૪ અને ૨૧ વોર્ડનાં નકશાઓ દર્શાવામાં આવ્યા છે. નવી ૧૮ વોર્ડ વાળી રચનાની ટર્મ પુરી થવામાં છે ત્યારે તંત્ર  દ્વારા નવા વોર્ડના નકશા દર્શાવામાં આવ્યા નથી. આમ તંત્રની બેદરકારી છતી થઇ છે.

(3:42 pm IST)