Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોકડાઉન ભંગના ૧૮૩ ગુનામાં ૧૯૭ ઝડપાયા

સંત કબીર રોડ પર જગદીશ ફરસાણ દુકાનમાં ગાંઠીયા વેચતો મનીષ સોલંકી પકડાયો

રાજકોટ તા. ૧પ કોરોના લોકડાઉનમાં હવે ૧૭ મી પછી છૂટછાટો મળવાની શકયતા છે. જો કે આ પહેલા અંતિમ દિવસોમાં પણ પોલીસ અગાઉની જેમ જ લોકડાઉનનું કડક પાલન કરાવવા કટીબધ્ધ છે. અમુકને બહાર નીકળી આવે છે. છેલ્લા ચોવીસમાં લોકડાઉન ભંગના ૧૮૩ ગુનામાંથી ૧૯૭ ને પકડવામાં આવ્યા છે. તેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે જયેશ જેઠાલાલ બોઘરા, મહેશ બાવાભાઇ, સખીયા, નીખિલ અનંતરાય ઓઝા, કિશોર વલ્લભદાસ ટાંક, હસુ વાલજીભાઇ પીઠડીયા, સમીર ધીરજલાલ રૂપારેલીયા, વિપુલ ભગવાનજીભાઇ બલદેવ, નયન બાબુભાઇ ચાવડા, મિતેશ જેન્તીલાલ કાથરોટીયા, નીલેશ છગનભાઇ જોબનપુત્રા, હિતેષ હસમુખભાઇ પાટડીયા, વરૂણ અશ્વિનભાઇ પટેલ, સુનીલ રમેશ અનટાળા, પરેશ ભરતભાઇ ગણાત્રા, સંદીપ જગદીશભાઇ હાપલીયા, બીપીન પ્રાણજીવનભાઇ જીંજુવાડીયા, ચંદ્રેશ છોટાલાલ ફીચડીયા, વિજય હેમચંદ્રભાઇ ફીચડીયા, રાજેશ મુકેશભાઇ છાટબાર, ગોપાલ પોપટભાઇ વાઘેલા, ભાવેશ ભરતભાઇ બાંભણીયા, સોદાગર હારૂનભાઇ તાઇ, વિજય રામજીભાઇ ધાયા, મહેશ ડાયાભાઇ પારેખીયા, રવિ ધનાભાઇ ટોળીયા, સાગર બીપીનભાઇ જીંજુવાડીયા, તથા બી ડીવીઝન પોલીસે પરેશ લાધાભાઇ ગઢીયા, સંત કબીર રોડ પર ન્યુ શકિત સોસાયટીમાં જગદીશ ફરસાણ નામની દુકાનમાં ગાઠીયાનું વેચાણ કરતો દુકાનદાર મનીષ હીરાભાઇ સોલંકી (ઉ.૩પ) (રહે. માલધારી સોસાયટી વ્રજભૂમિ શેરી નં. ૪) ને પકડી લીધો હતો. તથા બેડી ચોકડી પાસેથી નીતિન લાલજીભાઇ ડાભી, રમેશ પાંચાભાઇ ગોંડલીયા, સુભાષ રવજીભાઇ લુણાગરીયા, દીલિપ કેશુભાઇ સીતાપરા, સાગર રમેશભાઇ દંડેયા, કિશોર નાથાભાઇ રાઠોડ, યાસીન અબ્બાસભાઇ અંસારી, ઇમરાન આશીકભાઇ સૈયદ, કમલેશ નાનજીભાઇ રામાણી, રાજેશ ભગવાનજીભાઇ ખૂંટ, હીરેન ઘેલાભાઇ ખોડા, રાજેશ રાઘવભાઇ વસોયા, રમેશ ભીખાભાઇ સોલંકી, છગન વશરામભાઇ ડોબરીયા, મહેશ ખીમજીભાઇ હમીપરા, યશેરા રાજેશભાઇ માવાણી,  કલ્પેશ ચંદુભાઇ સતાપરા, જયેશ રમેશભાઇ જેઠવા, વલ્લભ ગોવિંદભાઇ વાળા, ચીરાગ જયંતીભાઇ કંટારીયા, ગૌતમ દેવજીભાઇ મકવાણા, જય ભરતભાઇ મોલીયા, મીત રમેશભાઇ કોટડીયા, કમલેશગીરી સોમગીરી ગોસાઇ, જયેશ મગનભાઇ લીંબાસીયા માવજી પાચાભાઇ લીંબાસીયા, ભરત નાગજીભાઇ કીયાડા, કિશોર સવજીભાઇ ગરસોદીયા, હસમુખ ભગવાનજીભાઇ હાપલીયા, તથા થોરાળા પોલીસે વિરમ અરજણભાઇ સાંગળીયા, સાગર મગનભાઇ પરમાર, ધર્મેશભાઇ લાલભાઇ બોસમીયા, જીતેશ રમણીકલાલ ભંડેરી, સંજય પરશુરામભાઇ આલવાણી, મહેશ કાળુભાઇ સરવૈયા, મહેશ મગનભાઇ મોરાણીયા, કાંતી ઉકાભાઇ ગોહેલ, પ્રવિણ માધુભાઇ ચૌહાણ, રોહીત બટુકભાઇ બાવળીયા, સુનિલ કુરજીભાઇ બેલદાર, તથા ભકિતનગર પોલીસે શૈલેષ રતિલાલભાઇ કાચા, અશોક પ્રકાશભાઇ સીસોદીયા, ભરત હરીભાઇ ગોહેલ, હિતેષ શાંતિલાલભાઇ સંઘવી, સીરાઝ હબીબભાઇ સુમરા, જતીન રમેશભાઇ ટાંક, મયુર નાનજીભાઇ પડારીયા, રાજેશ નરોતમભાઇ મજેઠીયા, વિજય સૂર્યકાન્તભાઇ કોટક, તથા કુવાડવા રોડ પોલીસે ઉમેશભાઇ વશરામભાઇ વાટીયા, અશોકભાઇ રાણાભાઇ મકવાણા, વિનુ દસાભાઇ સાકરા, કિશન ધીરૂભાઇ ગમારા, કમલેશ રણછોડભાઇ ગોહેલ, દર્શન જગદીશભાઇ માલકીયા, પ્રવિણ ભીખાભાઇ બેડવા, મહેશ વશરામભાઇ મેવાસીયા તથા આજીડેમ પોલીસે યશ ગીરધરભાઇ પાનેલીયા, ચમન ધરમશીભાલ રાઠોડ, અશ્વિન રસીકલાલ ટાંક, રાજેશ જેન્તીભાઇ ચિત્રોડા, જેન્તી ચંદુલાલ વાઘેલા, પ્રકાશ અરવિંદભાઇ કાપડીયા, મનસુખ બચુભાઇ ચોટલીયા, પરસોત્તમ જાદવજીભાઇ મેદપરા, જેન્તી કુરજીભાઇ ભંડેરી, મનસુખ મગનલાલ નારીગરા, ભાવેશ મનસુખ માયાણી, મનીષ દેવરાજભાઇ કેરાળીયા, સતીષ મુળજીભાઇ પીપળીયા, સુમીત ચંદુભાઇ વસોયા, હિતેષ લવજીભાઇ ખુંટ, ગીતા ગીરીશભાઇ ગોહલ, યોગેશ નરેન્દ્રભાઇ કારીયા તથા માલવીયાનગર પોલીસે કમલેશ મગનભાઇ કરગથરા, નૈમીષ બાબુભાઇ મકવાણા, હરેશ તુલજાશંકર પાઠક, જીગર અનીલભાઇ ચાવડા, કપીલ નરેન્દ્રભાઇ પરમાર, કિશન જીવણભાઇ મકવાણા, રમેશ મૈયાભાઇ મેવાડા, કોટેચા ચોકમાંથી અવારનવાર વાહન લઇને નીકળેલા જીજે-૩કેએ ર૦ર૦ નંબરના બાઇક ચાલક સામે ગુનો નોંધાયો, કાના નવધણ લાબરીયા, કિશન રમેશભાઇ મેવાડા, જીવણ વેલાભાઇ વરૂ, રવી અરૂણભાઇ રાઠોડ, અલ્પેશ કિશોરભાઇ ડોડીયા, ભરત વિરજીભાઇ થડોદરા, નાહીદ અલ્તાફભાઇ મોદી, જયરાજ મુકેશભાઇ ગુજરાતી, મયુર દીલીપભાઇ ડોડીયા, પ્રવીણ ગભરૂભાઇ દોમડીયા, હસમુખ મુળજીભાઇ પાંભર, મહેન્દ્ર કેશુભાઇ વાઢેર, પરસોતમ ધનજીભાઇ પોરીયા, અમીત લક્ષ્મણભાઇ કોઠીયા તથા પ્ર.નગર પોલીસે ધર્મેશભારથી અનીલભારથી ગૌસ્વામી, ધીરૂ નથુભાઇ ભીલવાડા, મનોહર ખોડાભાઇ પરમાર, ભરત મનજીભાઇ ગોહેલ, નયન ભરતભાઇ દુબલ, પ્રભાકર તુલસીભાઇ પાત્રા, ગીરધર પરસોતમભાઇ ચૌહાણ, મયુર ભુપતભાઇ કોળખીયા, રીકી સુરેશભાઇ મધપાણી, રાજુ બળદેવભાઇ મેઘાણી, ચંદુ કિશનચંદ ગોધાણી તથા ગાંધીગ્રામ પોલીસે દેવેન્દ્ર મગનભાઇ ટાંક, ચેતન દયાળજીભાઇ ટાંક, ફેઝલ મજીદભાઇ પરમાર, વિક્રમ પ્રેમશંકર ઉપાધ્યાય, જીતેન્દ્ર લાલજીભાઇ પટેલ, પ્રશાંત બલવંતભાઇ બુંદેલા, દેવશી નરશીભાઇ વીરડીયા, મહેન્દ્રસિંહ સુરૂભા ગઢવી, શંકર ધુળાભાઇ વારૈયા, નાસીરખાન ફતેખાન મોગલ, ધનરાજસિંહ ગણપતસિંહ ચુડાસમા, હાર્દિક રાજેશભાઇ નિમાવત, હરેશ પ્રેમજીભાઇ જાવીયા, રમણીક નથુભાઇ રાઠોડ, બિજલ નાગજીભાઇ ગોલતર, આશીફ બાબુભાઇ ભટ્ટી, સાગર ભાવેશભાઇ સોલંકી, વિજય દેવરાજભાઇ આંકોલીયા, કિશોર દેવરાજભાઇ આંકોલીયા, દેવેન્દ્ર નાજાભાઇ સોલંકી, મનોજ અમૃતલાલ પેસાવરીયા, ઇકબાલ હબીબભાઇ શેખ, ભરત જીવરાજભાઇ ગોહેલ, વિપુલ દયાલજીભાઇ બુધ્ધદેવ, વિપુલ છબીલદાસ ધોળકીયા, શૈલેષ ચનાભાઇ વઘાસીયા, પાર્થ ભરતભાઇ વઘાસીયા, ચંદ્રેશ દીનેશભાઇ સાવલીયા, ચીરાગ પ્રકાશભાઇ મહીડા, ખોડા તેજાભાઇ નપડા, રવી વેરશીભાઇ સોલંકી, વિજય જ્ઞાનચંદ પંજવાણી, મોહીત રાઘવભાઇ ચૌહાણ, કુલદીપ ભરતસિંહ જાદવ, તથા તાલુકા પોલીસે હરેશ ચનાભાઇ વેકરીયા, મનસુખ કરમશીભાઇ લુણાગરીયા, અનીલસિંહ હેમંતસિંહ  રાઠોડ, રસીક ગોરધનભાઇ વરમોરા, ખુશાલ ધનાભાઇ દાફડા, રવિ ભીમજીભાઇ નીનામા, યોગેશ વિજયભાઇ ઠાકુર, રમેશ મોહનરામ લખાની, ભરત છગનભાઇ સાંયજા, પ્રશાંત મનસુખભાઇ દેસાઇ, સંજય પ્રવિણભાઇ વરમોરા, પ્રિતેશ અરવિંદભાઇ જોગીયા, ધવલ રતીભાઇ તાળા, મનસુખ પાચાભાઇ ચોવટીયા, ધવલ રામજીભાઇ નકુમ, હાર્દિક પ્રવિણભાઇ વેકરીયા, ભાવેશ વૃજલાલ ડાભી, મુકેશ જેશજભાઇ રબારા,  પાર્થ ખોડાભાઇ પટેલ, પ્રીયંક ઘનશ્યામભાઇ પટેલ, મહેશ અરજણભાઇ પાંભર, તથા યુનિવર્સિટી પોલીસે ધર્મેન્દ્ર નાનજીભાઇ ચૌહાણ, મોન્ટુ અશોકભાઇ નીચાણી, ગોપાલ જેરામભાઇ કુવરીયા, તુલસી હરચંદભાઇ વાસવાળીયા, દેવાંગ અશોકભાઇ નાકર, હરેશ વ્રજલાલભાઇ ચાવડા, ચીરાગ કનુભાઇ ચુડાસમા અને હિરેન બાબુભાઇ ચુડાસમાની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ વી. એસ. વણઝારા, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા, પીઆઇ એસ. એન. ગડુ, પીઆઇ પરમાર તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

(3:01 pm IST)