Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

બ્રહ્મસમાજ ચોકમાં ગંદકીના ગંજ

 રાજકોટ : શહેરના રૈયા રોડ પર આવેલ બ્રહ્મસમાજ ચોક વિસ્તારમાં છૈલ્લા બે -ત્રણ દિવસથી ગંદકીના ગંજના ખડકલા જોવા મળી રહયા છે. આ સમસ્યાને તાત્કાલીક ઉકેલવા વિસ્તારવાસીઓ માંગ કરી રહયા છે.ઉપરોકત તસ્વીરમાં કચરાના ઢગલા નજરે પડે છે.(૧.૨૭)

(4:16 pm IST)