Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

શહેરીજનોને વધુ એક વખત મુંગેરીલાલ કે હસીન સપને બતાવતા શાસકોઃ કોંગ્રેસ

રાજકોટ : લક્ષ્મીનગર, એસ્ટ્રોન ચોક, ઇન્દ્રપ્રસ્થ નાલુ અને મહિલા કોલેજ બ્રીજે પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા ભાજપના શાસકો વર્ષોથી વાતોના વડા જ કરે છેઃ વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરીયાનો આક્ષેપ

(4:04 pm IST)