Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કૈલાશ માનસરોવર જતા યાત્રીકો માટે ખાસ માર્ગદર્શન કેમ્પ

રાજકોટ : આગામી  તારીખ ૧૯--૧૮ ને શનીવાર ના રોજ ભારત સરકાર દ્વારા જતા કૈલાશ માનસરોવર યાત્રી ઓ નો માર્ગદર્શન સમારોહ નું આયોજન હિતાથઙ્ખ પાર્ટી પ્લોટ. પાણી ની ટાંકી પાશે.સાયન્સ સિટી રોડ. સોલા.  અમદાવાદ ઙ્ગમાં રાખેલ છે. ગત વર્ષ ની જેમ ઙ્ગસ્નેહ સહ ઙ્ગઆંદાજીત ઙ્ગ૧૨૫૧૫૦ યાત્રી ઓ ના મેડિકલ ટેસ્ટ જેમાં મુખ્ય ત્વે PFT. બ્લડ સુગર .BP  ચેક કરવાના કાર્યક્રમ નું આયોજન નિશુલ્ક પણે કરેલ છે.

સમય ૪-થી ૬-૩૦ જેનો  રાખેલ છે. ત્યાર બાદ યાત્રા વિશે વિડિયો બતાવવા માં આવશે સાથે સાથે યાત્રીકોને શું શું સાથે લઈ જવું તે પણ બતાવવામાં આવશે અને શીખવાડવામાં પણ આવશે. યાત્રા કેવી રીતે સરળ બની શકે અને કયાં કેવી રીતે દર્શન કરવા અને દર્શન નો લાભ મેળવી શકીએ તેવી નાનાં માં નાની જાણ કરવામાં આવશે પરીવાર સાથે ઉપસ્થિત રહો અને પ્રસાદ ગ્રહણ કરે ત્યારે યાત્રીકો તેવો અનુરોધ  વિપિન પંડ્યા કૈલાશ માનસરોવર સેવા સમિતીઅમદાવાદ મો. ૯૪ર૬૬ ૧૪૯૧૦ દ્વારા એક યાદીમાં કરાયો છે.

(12:40 pm IST)