Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

રાજકોટમાં ૩૮.૪ ડિગ્રી

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ગરમીમાં ઘટાડો થયો છે, ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન શાષાીઓ કહે છે આ સપ્‍તાહમાં મહત્તમ તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી આસપાસ રહેશે.

(3:51 pm IST)
  • રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતા વાપીના ઉદ્યોગપતિ અને ફર્નિચર શો રૂમનો માલિક વરુણકુંદ્રાઅને દમણના ફાર્મા કંપનીનો મેનેજર મનીષ સિંઘ ઝડપાયો: SOG પીએસઆઈ રાણાએ નક્લી ગ્રાહક બની ને રેમડેસિવિર ઇન નક્લી ગ્રાહક બનીને છકઠું ગોઠવી રેકેટ નો કર્યો પર્દાફાશ:. બંનેની ધરપકડ access_time 12:07 am IST

  • જામનગર કલેકટરની લોકોને ગંભીર અપીલ : લોકો મહેરબાની કરીને કોરોનાનો પ્રોટોકોલ અનુસરે, અન્યથા કોરોનાની ટ્રીટમેન્ટ નહિ થઈ શકે : હોસ્પિટલના ડોકટરોએ છેલ્લા 8 - 9 દિવસથી આરામ પણ નથી કર્યો : કોવિડ હોસ્પિટલની હાલત પણ ખૂબ ગંભીર બની છે access_time 11:57 pm IST

  • રાજકોટ કોમોડિટી એક્સચેન્જના CEO શ્રી પી.બી. પાઠકનું દુઃખદ અવસાન : કોરોના સામે જંગ હારી ગયા : રાજકોટનું વધુ એક રત્ન કોરોનાએ છીનવી લીધું access_time 11:20 pm IST