Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાજકોટમાં બાઈકપર આવી કાચ તોડતી ટોળકી ફરી સક્રિય

રાજકોટ માં બાઈકપર આવી કાચ તોડતી ટોળકી ફરી સક્રિય બની છે શહેરના છેવાડે આવેલ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ ભીચરી ના નાકે પાર્ક કરેલી કારના કાચ ફોડીયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે

(8:28 pm IST)