Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

રાજનગર ચોકમાંથી જીતેન્દ્ર દારૂની બોટલ સાથે પકડાયો

રાજકોટઃ નાના મવા રોડ રાજનગર ચોકમાંથી માલવીયાનગરના હેડકોન્સ. રાહીદભાઇ, કોન્સ. મયુરસિંહ સહિતે જીતેન્દ્ર મગનભાઇ પીપળીયા (ઉ.૩૫-રહે. બાબરીયા આવાસ કવાર્ટર બ્લોક નં. ૬/૫૨૬)ને રૂ. ૩૦૦ના દારૂની બોટલ સાથે પકડી લીધો હતો.

(11:36 am IST)