Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ગોંડલ પંથકના યુવાનને કોંગી ફિવરની શંકાથી તંત્ર હરકતમાં : સ્વાઇન ફલુ વોર્ડમાં દાખલ : નમૂના લઇ પૃથ્થકરણ અર્થે પુના લેબોરેટરી મોકલાયા

રાજકોટ :  રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુાના નાના સુખપુર ગામના દલિત યુવાને થોડો દિવસોથી તાવ શરદી હોય ગોંડલ ત્રણ દિવસની સારવાર બાદ રાજકોટ ખસેડાતા કોંગો ફીવરની શંાએ સ્વાઇન ફલુ વોર્ડમાં દાખલ કરી લોહી કફના નમૂના લઇ પૃથક્કરણ અર્થે પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ પાંચક દિવસ બાદ આવશે તેવું તબીબોએ જણાવ્યું હતું.

(11:33 am IST)